Articles discussing રામાયણ
સત્રિય લોકનાટ્ય
Bhimji Khachariya · Sambodhi, 2014
“આ સંશોધન લેખમાં ભરતમુનિ રચિત નાટ્યશાસ્રના સિદ્ધાંતો, રામાયણ, મહાભારત, સંસ્કૃત મહાકાવ્યો વગેરેને ધ્યાનમાં રાખી ભારતીય લોકનૃત્યની મીમાંસા અને ભારતનાં પૂર્વોત્તર રાજયમાં થતાં લોકનૃત્ય સત્રિય અંગે અહીં સંશોધન કરી આ નૃત્યને વિશેષ રીતે અહીં મુકવાનો આ સંશોધન લેખમાં પ્રયત્ન કરેલ છે.”
વૈદિક વ્રતોત્સવમાં વનસ્પતિપૂજા
Mahendrakumar A. Dave · Sambodhi, 2012
“આમ આડાર-વિહારના પથ્યા-પથ્યની દષ્ટિએ વ્રત - ઉત્સવોમાં ઔષધિ, વૃક્ષ, વેલ તથાતૃણને સ્થાન આપી ભારતીય જનજીવનનો વનસ્પતિ સૃષ્ટિ સાથે અતૂટ સંબંધ વેદ - રામાયણ - મહાભારત અને પુરાણોમાં પ્રસ્થાપિત થયો છે.”