વૈદિક વાઙમયમાં તત્કાલીન સમાજનું નિરૂપણ
By Alkesha D. Vanik
આ લેખ વેદિક સાહિત્યમાં પ્રસ્તુત સમાજના ચિત્રનું વિશ્લેષણ કરે છે. ઋગ્વેદ,
યજુર્વેદ અને અન્ય સંહિતાઓમાં વર્ણવાયેલ વર્ણવ્યવસ્થા, કુટુંબ સંસ્થા,
મહિલાઓની ભૂમિકા, આર્થિક વ્યવસ્થાઓ અને રાજકીય સંસ્થાઓનું…