Skip to content

Person

ભરતમુનિ

4 articles in the archive discuss ભરતમુનિ, from Sambodhi (1997–2015). Open any article for its summary, citation and original PDF.

4 articles

Articles discussing ભરતમુનિ

  1. સંસ્કૃત સાહિત્યમાં ગીત

    Vijay Pandya · Sambodhi, 2009

  2. સત્રિય લોકનાટ્ય

    Bhimji Khachariya · Sambodhi, 2014

    “આ સંશોધન લેખમાં ભરતમુનિ રચિત નાટ્યશાસ્રના સિદ્ધાંતો, રામાયણ, મહાભારત, સંસ્કૃત મહાકાવ્યો વગેરેને ધ્યાનમાં રાખી ભારતીય લોકનૃત્યની મીમાંસા અને ભારતનાં પૂર્વોત્તર રાજયમાં થતાં લોકનૃત્ય સત્રિય અંગે અહીં સંશોધન કરી આ નૃત્યને વિશેષ રીતે અહીં મુકવાનો આ સંશોધન લેખમાં પ્રયત્ન કરેલ છે.”
  3. “કથકલી” – અભ્યાસ અને અર્થઘટન

    Bhimji Khachariya · Sambodhi, 2015

    “કથકલીના નૃત્યકારો પોતાના ભાવોને વિવિધ હસ્તમુદ્રાઓ જેમનો ઉલ્લેખ હસ્તલક્ષણાદીપિકા પ્રકરણમાં ભરતમુનિએ નાટયશાસમાં વિધિવત ઉલ્લેખ કર્યો છે એ અસંયુક્ત, સંયુક્ત અને સમ્મિલિત મુદ્રાઓ દ્દારા, આંખ, ભ્રમર, પાંપણ, જીભ અને ક ગાલના અભિનયથી પ્રગટ કરે છે.”
  4. સાહિત્યમીમાંસામાં વિચારાયેલું રસસ્વરૂપ

    Parul N. Mankad · Sambodhi, 1997